પાકિસ્તાને પોતાની હોમમેડ કોરોના વેક્સીન લોન્ચ કરી છે. તેણે પોતાની આ વેક્સિનનું નામ PakVac Covid-19 Vaccine રાખ્યું છે. પરંતુ આ વેક્સીન કેટલી અસરકારક છે તે અંગે હજુ સુધી જણાવ્યું નથી. તેના ટ્રાયલનું પણ શુ પરિણામ આવ્યું તે અંગે પણ જાણકારી આપી નથી. ઈમરાન ખાનના સ્વાસ્થ્ય મામલે વિશેષ સહાયક ડૉ. ફૈસલ સુલ્તાન અને નેશનલ કમાન્ડ એન્ડ […]