પાલનપુરમાં વહેલી સવારથી જ ભારે વરસાદ, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા

સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પાલનપુર, દાંતા અને વડગામમાં ભારે વરસાદ પડ્યો હતો. પાલનપુરમાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બનાસકાંઠાના ઘણા ભાગોમાં વહેલી સવારથી જ વરસાદ પડ્યો હતો. સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પાલનપુર, દાંતા અને વડગામમાં ભારે વરસાદ પડ્યો હતો. પાલનપુરમાં વહેલી સવારથી […]

Verified by MonsterInsights