Tag: Playback Singer

ગાયિકા આશા ભોસલે ને મહારાષ્ટ્ર ભૂષણ 2020 એવોર્ડથી સન્માનિત કરાશે, સીએમ ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત

દિગ્ગજ ગાયિકા આશા ભોસલેને મહારાષ્ટ્ર ભૂષણ 2020 એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ અંગેનો નિર્ણય એવોર્ડ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો.…