ઉત્તર પ્રદેશ ના પ્રતાપગઢ જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં સોશિયલ મીડિયા પર ફાયરિંગબાજ દુલ્હનિયા નો એક વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં દુલ્હન સ્ટેજ પર જતા પહેલા રિવોલ્વરથી ફાયરિંગ કરતી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ લગ્ન સમારોહમાં દુલ્હન આ ફાયરિંગ કરી રહી છે. ફાયરિંગબાજ દુલ્હનનું કૃત્ય જોઈને જાનૈયાઓ પણ […]