હવે તમે ચંદ્ર પર પોતાની જમીન ખરીદી શકો છો. જી, હા તમે બિલકુલ સાચું વાંચ્યુ. હવે તમે પણ ચંદ્ર પર પોતાના નામથી જમીનની રજિસ્ટ્રી કરાવી શકો છો. ચંદ્ર પર જમીનની કિંમત બહુ સામાન્ય છે. જેના વિશે તમે કદાચ તમે પણ ત્યાં જમીન ખરીદવાનું પ્લાનિંગ કરી શકો છો. આવો જાણીએ કે આખરે ચંદ્ર પર જમીન ખરીદવાની […]