Tag: Proud

આ મહિલાની ઈમાનદારીના કિસ્સાએ કહ્યું કે આ વિશ્વમાં હજુ માનવતા મરી નથી..! જાણો કેવી રીતે 6 કરોડની લોટરી તેના માલિક સુધી પહોંચાડી

6 કરોડની વાત આવે છે ત્યારે ભલભલાની પ્રામાણિકતા ડગમગી જતી હોય છે. જો કે એક મહિલાએ પ્રામાણિકતાનો એવો દાખલો આપ્યો…