Tag: Railway station

અમદાવાદ રેલ્વે સ્ટેશન રિપોર્ટ – રાત્રીના 11-12 વાગ્યાની ટ્રેન માટે, વાહન ન મળવાના ડરથી મુસાફરોએ વહેલી સવારે રેલ્વે સ્ટેશન પહોંચવાનું શરૂ કર્યું.

સવારથી એવું વિચારીને ઘરેથી નિકળી આવ્યા કે સાંજે રેલ્વે સ્ટેશન પહોંચવાની વ્યવસ્થા હશે કે નહીં મુસાફરો ટિકિટ બતાવીને આવાગમન શકે…