ઈંગ્લેન્ડ જઈ રહેલી ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર કોવિડ-19 મહામારીનો હુમલો થયો છે. ભારતીય ક્રિકટના ઑફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિન કોરોનાની ચપેટમાં આવી ગયા છે.જેના કારણે તે તેના સાથી ખેલાડીઓ સાથે યુનાઇટેડ કિંગડમ માટે રવાના થઈ શક્યો નથી. તેને ‘પાંચમી ટેસ્ટ’માં ભાગ લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે. અશ્વિન હાલમાં ક્વોરેન્ટાઇનમાં છે અને પ્રોટોકોલની તમામ આવશ્યકતાઓને પૂર્ણ […]