બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. જ્યારે સલમાન ખાનના પિતા સલીમ ખાન સવારે જોગિંગ માટે ગયા હતા, જ્યાં તેઓ બેન્ચ પર બેઠા હતા, ત્યારે તેમને એક પત્ર મળ્યો હતો. જેમાં તેમને અને તેમના પુત્ર સલમાન ખાનને ધમકી આપવામાં આવી હતી. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે, સલમાન ખાનનો હાલ […]