શાહરૂખ ખાનને બોલિવૂડનો કિંગ ખાન કહેવામાં આવે છે. ઘણીવાર લોકો તેના વર્તનના વખાણ કરતા જોવા મળે છે. ફિલ્મમાં તેની સાથે કામ કરનારા કો-એક્ટર તેને ખૂબ સારો સપોર્ટ ગણાવે છે. પરંતુ હાલમાં જ દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ કિંગ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ આરોપોમાં તે કહેવા માંગે છે કે તેણે શાહરૂખ ખાનને તેના ખરાબ […]