બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરનો ભાઈ તથા વિલન શક્તિ કપૂરનો દીકરો સિદ્ધાંત ડ્રગ્સ કેસમાં પકડાયો છે. બેંગલુરુ પોલીસે સિદ્ધાંતની અટકાયત કરી છે. શક્તિ કપૂરને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે એમ કહ્યું હતું કે તેઓ મુંબઈમાં છે અને તેમને ખ્યાલ જ નથી કે શું બની રહ્યું છે. તેમને માત્ર ટીવી ચેનલ્સના માધ્યમથી આ સમાચારની જાણ […]