અધિકારીઓએ જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગ દ્વારા અભિનેતા સોનુ સૂદની મુંબઈ સ્થિત ઓફિસનો ઇનકમ ટેક્સ વિભાર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે. શાળાના વિદ્યાર્થીઓ માટે દિલ્હી સરકારના મેંટરશિપ કાર્યક્રમ માટે અભિનેતા બ્રાન્ડ એમ્બેસેડર બન્યાના થોડા દિવસો બાદ જ આ ટેક્સ સર્વે કરવામાં આવી રહ્યો છે. આવકવેરા વિભાગે અભિનેતા સોનુ સૂદના ઘરે સર્વે કર્યો હતો. અત્યાર […]