સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે વર્લ્ડ રેકોર્ડ ૧૪મું ફ્રેન્ચ ઓપન અને ૨૨મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા બાદ ખુલાસો કર્યો હતો કે, ડાબા પગની ઈજા આખી ટુર્નામેન્ટ દરમિયાન મને સતાવતી રહી હતી. ડાબા પગની ઈજાના દર્દને દૂર કરવા માટે મારે પેઈનકિલર ઈન્જેક્શન લેવા પડયા હતા. નડાલે કહ્યું કે, મને ડાબા પગમાં સંવેદના જ અનુભવાતી નહતી. નડાલે કહ્યું […]