સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે અને હોસ્પીટલમાં બેડની અછત સર્જાતા વિવિધ સામાજિક સંસ્થો દ્વારા અલગ અલગ વિસ્તારમાં આઈસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. સુરતના યોગીચોક ખાતે આવેલા સરદાર ફાર્મમાં આઈસોલેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં સુરતના 13 વર્ષીય મ્યુઝિશિયન ભવ્ય પટેલે પર્ફોમન્સ કરી દર્દીને માનસિક તણાવમાંથી મુક્ત કર્યા હતા. 13 વર્ષીય આ નન્હે […]
કોરોનાની બીજી લહેરમાં બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. સુરતમાં ધોરણ 7થી ઉપરના વિદ્યાર્થીઓને કોરોના પાઠ ભણવામાં આવશે. મનપા કમિશ્નરે કહ્યું તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન કોરોનાના પાઠ ભણાવશે અને કોરોના મહામારીની ભયાનકતા, સાવચેતી અને તેના ઉપાયોગો અંગે નવી પેઢીના બાળકોમાં જાગૃતિ લાવવામાં આવશે. હાલ વિદ્યાર્થીઓના ઓનલાઈન કલાસ […]
યુવાનો વેક્સીન લેવા જતા પહેલા લોહી ડોનેટ કરે છે. કોરોનાને નાથવા ભારતમાં 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે, ત્યારે સુરતમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સુરતના રાંદેર વિસ્તારની સંસ્થા સિંધી હેલપિંગ હેન્ડ દ્વારા બ્લડ ડોનેશન તેમજ પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. યુવાનો વેક્સીન લેવા જતા પહેલા લોહી ડોનેટ […]
કોરોનાની બીજી લહેર વચ્ચે સુરતમાં આશાનુ નવુ કિરણ દેખાયું છે. સતત વધી રહેલા કોરોનાના કેસ અને કોરોનાના મોતના આંકડા વચ્ચે લાંબા સમય બાદ રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરતમાં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટ 83.4 ટકા થયો છે. રિકવરી રેટ 10 દિવસ પહેલા 77.5 ટકા થયો હતો. જે તંત્ર માટે પણ રાહતના સમાચાર ગણી શકાય. […]
સુરતના ભીમપોરની એક શાળામાં વેક્સિનેશન માટેનું સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. પરંતુ કેટલી મોટી અવ્યવસ્થા ઊભી થઈ છે અને તે કેટલી ગંભીર હોય શકે છે તે અહીં જોવા મળી છે. ભીમપોર વિસ્તારમાં વેક્સિનેશન માટે ટોકન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. લોકોને જાણ થતાની સાથે જ મોટા પ્રમાણમાં ટોળા સ્વરૂપે ધસી આવીને ટોકન મેળવવાનો પ્રયાસ કર્યો […]
કોરોના મહામારીમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત કોરોના આઈસોલેશન સેન્ટરોમાં જીવના જોખમે સેવાભાવી કાર્યકર્તાઓ દર્દીઓની સેવા કરી રહ્યાં છે. સેવા’ સંચાલિત આવા આઈસોલેશન સેન્ટર્સમાં સેવા આપતા પેરામેડિકલ સ્ટાફની ઉમદા કામગીરી જોઈને સુરતના નિવૃત્ત મહિલા પ્રોફેસર કોકિલાબેન મજીઠીયાએ રૂ.એક લાખનો ચેક અર્પણ કર્યો છે. તેઓ ઈચ્છે છે કે આ નાણામાંથી આઈસોલેશન સેન્ટરોમાં રાતદિવસ કામ કરતાં પેરામેડિકલ […]
રાજ્યમાં કોરોના આતંક મચાવી રહ્યું છે. ત્યારે સતત મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. તેવામાં અનેક પરિવાર એવા છે જેને કોરોનાએ સંપૂર્ણ સકંજામાં લીધા છે. તેવામાં અનેક પરિવાર એવા છે જે હિમ્મતથી કોરોનાનો સામનો કરી રહ્યા છે. સુરતમાં એક એવો પરિવાર છે. જે પોતાની પુત્રીને એના જ પતિનાં મોતની ખબર આપી શકતું નથી. ત્યારે પરિવાર […]