અમેરિકા (US)ના ટૉપ સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડૉ. એન્થની ફાઉચી એ રવિવારે કહ્યું કે ભારતમાં કોવિડ-19 ના વર્તમાન સંકટથી ઉભરવા માટે લોકોનું વેક્સીનેશન કરવું જ એકમાત્ર લાંબા ગાળાનું સમાધાન છે. તેઓએ આ ઘાતક મહામારી નો સામનો કરવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કોવિડ-વિરોધી વેક્સીનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ઉપર ભાર મૂક્યો. ડૉ. એન્થની ફાઉચીએ ભારતમાં વાયરસના પ્રસારને […]