વ્યારા તથા સુરતનાં વિદ્યાર્થિઓની અનોખી સિદ્ધિ. બારડોલીની એસ.એન.પટેલ એન્જીનિયરિંગ કોલેજનાં મિકેનિકલ ડિપાર્ટમેન્ટનાં વિધાર્થીઓએ કોરોના મહામારીનો સામનો કરવા બે દર્દીઓની સારવાર એક જ વેન્ટિલેટર પર થઈ શકે તેવો પ્રોટોટાઈપ તૈયાર કર્યો છે. કોરોના મહામારીને લઈ દેશભરમાં વેન્ટિલેટરની અછતનાં અભાવે કોરોનાનાં ગંભીર દર્દીઓ વેન્ટિલેટરનાં અભાવે દમ તોડી રહ્યાં છે જેની વચ્ચે વ્યારા અને સુરતનાં વિધાર્થીઓએ સાથે મળી […]