ટેકનોલોજી એક એવી વસ્તુ છે જે સતત અપડેટ થતી રહે છે. અને લોકો પણ હવે સમયની સાથે ટેકનોલોજી સાથે તાલમેલ મિલાવતા થઈ ગયા છે. લાઈફસ્ટાઈલ પહેલાં કરતા ખુબ જ ફાસ્ટ થઈ ગઈ છે. હવે ઈન્ટરનેટ અને મોબાઈલના કારણે દુનિયા તમારી મુઠ્ઠીમાં આવી ગઈ છે. ત્યારે હવે પેમેન્ટ એટલેકે પૈસાની ચૂકવણીની પેર્ટન પણ બદલાઈ ગઈ છે. […]