દેશમાં કરોડો લોકો દરરોજ કોઈને કોઈ સ્વરૂપમાં તમાકુનું સેવન કરે છે. કોરોના કાળમાં તમાકુ લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી રહી છે. વિશ્વમાં તમાકુને કારણે દર વર્ષે 80 લાખ લોકોના મોત થાય છે. આવો આ વર્ષના વર્લ્ડ નો ટોબેકો ડેનું મહત્વ સમજીએ. વિશ્વ તમાકુ નિષેધ દિવસ સ્વાસ્થ્ય પર તંબાકુના હાનિકારક પ્રભાવો વિશે લોકોમાં જાગરૂકતા વધારવા […]