સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા અધિકૃત રીતે દર વર્ષની તા. 8 જૂનને ‘વર્લ્ડ ઓશન ડે’ તરીકે મનાવવાનું જાહેર કરાયેલ છે. જેની શરૂઆત વર્ષ 2009ના વર્ષથી કરાયેલ છે. આ અંગેની રજૂઆત 8મી જૂન, 1992નાં રોજ ‘રિઓ દ્ જાનેરો’ બ્રાઝીલમાં મળેલ પૃથ્વી સંમેલન માં, કેનેડા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આજ સુધી દર વર્ષે આ દિવસને અનધિકૃત રીતે વિશ્વ […]