બ્રેકિંગ અમરેલી…
અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સંભવિત તૌકતે વાવાઝોડાની અસરના પગલે જિલ્લા પ્રશાસન સતર્ક*

*૧૬ થી ૧૮ મે દરમિયાન ત્રાટકી શકે છે તૌકતે વાવાઝોડું*

*એનડીઆરએફની ટીમ ખડેપગે : વહીવટી તંત્રના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના*

*આજે દરિયામાં સામાન્ય કરંટ જોવા મળ્યો*

*કોસ્ટ ગાર્ડના ડોનીયર એરક્રાફ્ટ વિમાનની મદદથી આવતીકાલે સવારે ખંભાતના અખાતમાં દૂર સુધી ગયેલા માછીમારોને એલર્ટ કરવામાં આવશે*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page