Post Views: 73 ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 9.21 કલાકે સેન્સેક્સ 794 અંક ઘટી 50244 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 222 અંક ઘટી 14871 પર કારોબાર કરી રહ્યો છે. માર્કેટ શરૂ થતાની સાથે જ સેન્સેક્સમાં 1039 અંકનો કડાકો જોવા મળ્યો હતો. . આ ઘટાડો […]

Post Views: 75 તિરુપતિ મંદિર ભારતના સૌથી અમિર મંદિરોમાં ગણવામાં આવે છે. સાથે જ બાલાજીને ભારતના સૌથી અમીર દેવાત હોવાનું તખ્ખલુશ પણ મળ્યું છે. બે કરોડના શંખ-ચક્રના ચઢાવા બાદ એકવાર ફરીથી તિરુપતિ બાલાજી ચર્ચામાં છે. ત્યારે તમિલનાડુના એક વ્યક્તિએ કોરોનામાંથી જીવ બચતા તિરુમાલાના તિરુપતિ બાલાજી મંદિરને બે કરોડ રૂપિયાના મૂલ્યના સાડા […]

Post Views: 92 જીએસટીમાં અનેકવિધ આંટીઘુંટીઓ તથા ઈ-કોમર્સના પડકાર સામે દેશભરના સંખ્યાબંધ વેપારી સંગઠનોએ આપેલા ભારત બંધના એલાનથી અનેક ભાગોમાં વેપારધંધા બંધ રહ્યા હતા. ટ્રાન્સપોર્ટરો દ્વારા પણ અમુક સ્થળોએ ચકકાજામ સર્જીનેરોષનો પડઘો પાડવામાં આવ્યો હતો.ક્ધફેડરેશન ઓફ ઓલ ઈન્ડીયા ટ્રેડર્સ દ્વારા જીએસટી કાયદામાં અનેક ખામી-ઝંઝટ તથા ઈ-કોમર્સના મુદાઓને આગળ ધરીને ભારત […]

Post Views: 136 સરકારી કર્મચારી વેતન અને પેન્શન મેળવવા હકકદાર છે અને તે ચૂકવણીમાં સરકાર મોડુ કરે તો સાથે યોગ્ય વ્યાજ પણ આપવું પડે તેવો મહત્વપૂર્ણ ચુકાદો સર્વોચ્ચ અદાલતે આપ્યો છે.આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી થઈ હતી. માર્ચ-એપ્રિલ 2020માં સ્થગીત વેતન 12 ટકા વ્યાજ સાથે ચુકવવા માંગ કરવામાં આવી હતી. […]

Post Views: 186 અહેવાલ મેહફુઝ હસન સાથે અબ્દુલ્લાહ પંજાબી ગોધરા સમગ્ર રાજ્ય માં ચુટણી નો માહોલ જામી ગયો છે ત્યારે ગુજરાત રાજ્ય ના પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેર માં પણ સ્થાનિક સ્વરાજ્ય ની ચુટણી માથે છે ત્યારે ગોધરા શહેર ના વોર્ડ નં ૬ માં મહિલા ઉમેદવારો માં પરિવર્તન થાય તેમ […]

Post Views: 124 ધૂળિયા નગરમાંથી ધબકતું બનેલું અમદાવાદ નગરજનોના સપનાની ઉડાનનું ફલક બન્યું છે. અમદાવાદે સારી-નરસી ઘટનાઓ જોઈ છે, પણ ઘટનાઓના બોધપાઠથી બેઠું થયેલું શહેર હંમેશા દેશની કોઇ પણ ઘટનાની પડખે ઊભું છે, ત્યારે આજે 26 ફેબ્રુઆરીએ અમદાવાદ શહેરનો 610મો જન્મદિવસ ઉજવવામાં આવશે.   અમદાવાદ: શહેરના સાબરમતીને કાંઠે વસેલું શહેર […]

Post Views: 115 મેષ પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથી સંબંધોમાં ઘનિષ્ઠતા આવશે જેનો લાભ ભવિષ્‍યમાં મળશે. માન-સન્‍માનમાં વૃદ્ધિ થશે. ધાર્મિક યાત્રાના યોગ બનશે. યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. વૃષભ વેપાર-ધંધો સારો ચાલશે. અણધાર્યા લાભની સંભાવના છે. સંતાન […]

Post Views: 363 એક તરફ સમગ્ર રાજ્ય માં ચુટણીનો માહોલ જામી ગયો છે ત્યારે ગુજરાત રાજ્ય ના પંચમહાલ જિલ્લા ના પાટનગર ગોધરા માં પણ ચુટણી નો રંગ જામ્યો છે ત્યારે ગોધરા નગર પાલિકા અનેક વાર ચર્ચાઓ માં રહ્યું છે ત્યારે આ વખતે સ્થાનિક સ્વરાજય ની ચુટણી માં AIMIM ના ૮ […]

Post Views: 280 રોહિત દરજી.સુખસર ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં આજે શ્રી ભગવાન વિશ્વકર્મા  જયંતી નિમિતે પંચાલ સમાજ દ્વારા શોભાયાત્રાનો કાર્યક્રમ યોજવવામાં આવ્યો છે અને તેમાં ગામના હિન્દુ સમાજના નાગરીકો અને ભારી માત્રામાં પુરુષો,  મહિલાઓ અને બાળકો દ્વારા ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતી નિમીતે તેમની શોભાયાત્રામાં ભારી માત્રામાં ભક્તોની ભીડ ઉમટી હતી […]

Post Views: 546 અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતા બે શખ્સોની ધરપકડ કરી ડુપ્લીકેટ લાઇસન્સ બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યું છે.બન્ને આરોપીઓ પાસેથી પોલીસે 19 ડ્રાઇવિંગ લાયસન્સ પણ કબ્જે કર્યા છે. સાથો સાથ 5 આધાર કાર્ડ , પાનકાર્ડ 3 અને બનાવટી લાયસન્સ બનાવવા માટે વપરાતા ચિપ વાળા કાર્ડ અને ચિપ […]