રાજ્યમાં કમરતોડ મોંઘવારીને મુદ્દે ઝાલોદ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

By Shubham Agrawal Apr4,2022

ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા મોઘવારિ નો મુદ્દે બનાવી ને ગુજરાત મોડેલનુ દિવા સ્વપ્ન બતાવી દેશની જનતા ને મુરખ બનાવી ૨૦૧૪ માં કેન્દ્ર માં સતા પર બેસી ગયેલી ભારતીય ભ્રષ્ટાચાર પાટી ના શાસકો દદ્ધારા સતા મળતાંઝાહેર જનતાની ચિંતા કરયા વગર કુદકે ને ભુસકે ડિઝલ/પેટ્રોલ અને જીવન જરુરિયાત ની ચિજ વસ્તુઓ માં જે તોતિંગ ભાવ વધારો કરિ દેશ અને રાજ્ય ની ભાજપ સરકાર દદ્ધારા કોરોના કાળ માં આર્થિક્ર રિતે પાયમાલ બની ગયેલ દેશની જનતા ની ચિંતા કરયા વિના દિન પ્રતી દિન મોઘવારી વધારી જાહેર જનતાની કમર તોડી નાખેલ છે.તેના વિરોધ માં ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી મુકેશભાઇ ડાંગી ની અધ્યક્ષતા માં ઝાલોદ બસ સ્ટેશન સામે સરદાર ચોક પાસે સરદાર સાહેબ ને ફુલહાર કરી ભારે સુત્રો ચાર સાથે પેટ્રોલ /ડીઝલ અને રાંધણ ગેસ તેમ જીવન જરુરિયાત ની ચિજ વસ્તુઓ માં દેશની બહેરી મુંગી ભાજપ સરકાર ભાવ વધારો પાછો ખેચે નહિતો આવનાર સમય માં ગામે ગામ અને ઘરે ઘરે જઇ આ સરકારની બેધારી નિતી થી જાહેર જનતાને જાગૃત કરી ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવા માં આવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરષદભાઇ નિનામા.માજી સાંસદ પ્રભાબેન તાવિયાડ.ઝાલોદ ના માજી ધારાસભ્ય મિતેશભાઇ ગરાસિયા સહિત અનેક આગેવાન કાર્યકર્તા ઓ અને સેલ ડિપાર્ટમેન્ટ ના પ્રમુખો ઉપસ્થિતિ રહયા હતા.

રિપોર્ટર અફજલ ફકીરા ઝાલોદ

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights