ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પણ પરીક્ષાનો વિકલ્પ મળે તેવી માંગ છે. વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પણ ધોરણ 12 ની જેમ પરીક્ષાનો વિકલ્પ મળી રહે. સરકારને ધોરણ 10 માટે પણ પરીક્ષાનો વિકલ્પ જાહેર કરે તેવી માંગ કરાઇ હતી. Post Views: 390 Post navigation અમદાવાદ / ધોરણ 12નું પરિણામ આવ્યું નથી, વિદ્યાપીઠે વહેલા તે પહેલાંના ધોરણે એડમિશન આપવાનું ચાલુ કર્યુંશિક્ષણ વિભાગ / અમદાવાદમાં સરકારી શાળાના સારા દિવસો: ધારાસભ્યો વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ભલામણો કરી રહ્યા છે