લીલીયાના સલડી ગામની સીમમાં ચાલતા જુગારધામ ઉપર એલ.સી.બી.નો દરોડો

0 minutes, 0 seconds Read

લીલીયાના સલડી ગામની સીમમાં ચાલતા જુગારધામ ઉપર એલ.સી.બી.નો દરોડો

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે જિલ્‍લામાંથી જુગારની બદીને જડ મુળ થી નેસ્ત નાબૂદ કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે લીલીયાતાલુકાના સલડી ગામે          પીપળીયા તરીકે ઓળખાતી સીમમાં આવેલ વિહાભાઇ જીવાભાઇ ભુવાની વાડીમાં
શૈલેષભાઇ ભીખુભાઇ ડેર રહે. અમરેલી
જુગારનો અડ્ડો ચલાવી, પોતાના આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી, ગંજીપત્તાના પાના વડે તીન-પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડે છે.
તેવી ચોક્કસ બાતમી આધારે
તા. ૧૦/પ/ર૧ ના રાત્રિના અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. આર.કે. કરમટાસાહેબ
તથા પો.સ.ઇ. પી.એન.મોરીસાહેબ ની રાહબરી નીચે
એલ.સી.બી. ટીમે બાતમી વાળી જગ્‍યાએ રેઇડ કરતાં જુગાર ધામ પકડી પાડી,
કુલ ૯ ઇસમોને રોકડ રકમ,
મોટર સાયકલો,
મોબાઇલ ફોન
અને જુગારના સાહિત્‍ય સાથે ઝડપી લઇ, તમામ સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી લીલીયા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.
જુગાર રમતા પકડાયેલ ઇસમો
(૧) શૈલેષભાઇ ભીખુભાઇ ડેર,
(ર) પ્રવિણભાઇ ગોવિંદભાઇ ગોહિલ, (૩) સુરેશભાઇ જીવાભાઇ બાબરીયા, (૪) પ્રદ્યુમનસિંહ વિરમભાઈ

રિપોર્ટર… ભરતભાઈ ખુમાણ
જિલ્લા બ્યુરોચીફ જનતા ન્યૂઝ અમરેલી

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights