Fri. Apr 26th, 2024

વાપીના મોરાઈમાં પેપર મીલમાં આગ

By Jantanews360 Team Feb10,2022

વાપીના મોરાઈ ઈન્ડસ્ટ્રીલ વિસ્તારમાં આવેલી બેસ્ટક્વીસ્ટ ઇન્ડસ્ટ્રીઝ નામની પેપર મીલમાં રાત્રે કંપનીમાં એકા એક ભીષણ આગ ભારે અફરાતરફી મચી ગઈ હતી. મહત્વનું છે કે, આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને તાબડતોબ 8 થી 10 ફાયર ફાઈટરોનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઈને આગને કાબૂ લેવામાં પ્રયત્ન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત રાત્રે વાપીના મોરાઈ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લાગેલી આગને હજુ પણ કાબૂમાં નથી આવી. બીજી તરફ આ આગ ક્યાં કારણો સર લાગી છે. તે પણ જાણવા નથી મળ્યું.

અહેવાલ: પંકજ જોષી

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights