author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

ઝાલોદના વરોડ પાસે ગમખ્વાર અકસ્માત: ટાટા ટર્બોએ બાઈકને ટક્કર મારી, બે બાઈક સવારના સ્થળ પર જ મોત, એક ઈજાગ્રસ્ત

ઝાલોદ: વરોડ ગામે હનુમાનજી મંદીર પાસે રોડ પર ટર્બો ગાડીએ સામેથી આવતી મોટર સાયકલને ટક્કર મારી હતી.સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ પર સવાર ત્રણે જણાને ગંભીર ઈજાઓ થતાં તૈ પૈકીના બે જણાનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તને સારવાર માટે ઝાલોદના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.   ટાટા […]

પ્રભારી અને રાજ્ય શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૩-૨૪ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

ભુજ: કચ્છ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૩-૨૦૨૪ જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં પ્રભારી મંત્રીશ્રીએ બાકી કામો તથા નવા આયોજનના કામોને સમયમર્યાદામાં ગુણવત્તાયુકત તેમજ સ્થાનિક પદાધિકારી તથા ધારાસભ્યો સાથે સંકલન સાધીને પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આગામી મિટીંગ પૂર્વે બાકી […]

અમદાવાદમાં બે મહિનાના બાળકની રૂ. 5,000માં તસ્કરી

કાલુપુર પોલીસે મહારાષ્ટ્રના એક પુરુષ અને એક મહિલા વિરુદ્ધ રૂ. 5,000માં એક બાળકની કથિતરૂપે તસ્કરી કરવાના આરોપો હેઠળ ફરિયાદ નોંધી છે. મહારાષ્ટ્રના મુંબઈ અને નાગપુરમાં રહેતા બે લોકો પર અમદાવાદથી બે મહિનાનું એક બાળક તસ્કરી કરીને આંધ્ર પ્રદેશના વિજયવાડા લઈ જવાનો આરોપ મૂકાયો છે.     મહારાષ્ટ્રના વર્ધાથી રેલવે સુરક્ષા ફોર્સ (આરપીએફ)ના એક અધિકારીએ બંનેની […]

MP: પંચાયતમાં ચૂંટાયેલી પત્નીઓના સ્થાને પતિએ લીધા શપથ?

ઘણા પ્રશ્નો ઉભા કરતી એક ઘટનામાં, મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં એક ગ્રામ પંચાયતમાં નવા ચૂંટાયેલા મહિલા સરપંચના પતિએ કથિત રીતે તેની પત્નીને બદલે હોદ્દાના શપથ લીધા હતા, જેના પગલે જિલ્લા સત્તાવાળાઓએ આ મામલે વિગતવાર અહેવાલ માંગ્યો છે. આ મામલો દમોહ જિલ્લાની ગૈસાબાદ પંચાયત સાથે સંબંધિત છે, જ્યાં ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણી પછી, અનુસૂચિત વર્ગની એક મહિલા સરપંચ […]

પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના થકી મહિલાઓને ૫ હજાર મળે છે જાણો સમગ્ર વિગત

સરકાર તરફથી અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી કેટલીક યોજનાઓ વિદ્યાર્થીઓ માટે તો કેટલીક યોજનાઓ વૃદ્ધો માટે હોય છે. આ ઉપરાંત બીપીએલ પરિવારોને પણ સરકાર યોજનાઓના માધ્યમથી આર્થિક મદદ કરે છે. કેન્દ્ર સરકાર તરફથી આવી જ એક યોજના બાળકના જન્મ વખતે મહિલાઓને અપાય છે. શું તમને આ યોજનાની જાણકારી છે? મોદી સરકાર તરફથી ચલાવવામાં આવતી […]

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો

ગુજરાત રાજ્યમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે કેવડિયા ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં ડેમની સ્ટોરીમાં 1.75 મીટરનો વધારો થયો છે. જેના પગલે RBPH અને CHPHના તમામ પાવર હાઉસ યુનિટ શરૂ કરાયા છે. પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા […]

દાહોદ અને ઝાલોદ વચ્ચે રાત્રી બસ શરુ કરવા લોકોની ઉગ્ર માંગ

દાહોદ-ઝાલોદ ની રાત્રી બસ ચાલુ કરવા માટે ઉગ્ર માંગ ઉઠી છે આમ મુસાફરોને અને વેપારીઓને રાત્રિના બસ ના મલતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે બે વર્ષથી બંધ પડેલી રાત્રી બસ ચાલુ કરવા ઉગ્ર માંગ ઉઠી છે આ અંગે અત્રેના ડેપો મેનેજર તથા ડિવિઝનલ મેનેજર ને પરા વાર રજૂઆતો કરવા છતાં લોકોની મુખ્ય સમસ્યા ઉપર […]

અમદાવાદમાં માથા વિનાની લાશ ફેંકનારની મળી જાણકારી, સીસીટીવી ફુટેજ આવ્યા સામે

અમદાવાદ શહેરમાં એક યુવકના માનવ અવશેષ મળવાના મામલે પોલીસે આંબાવાડીના મકાનના સીસીટીવી કબ્જે કર્યા હતા. આ સીસીટીવી ફુટેજમાં એક વૃદ્ધ ફરાર થતાં જોવા મળ્યા હતા. ત્યાં જ આ વૃદ્ધનો પુત્ર પણ ભેદી રીતે ગુમ હોવાની માહિતી સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે, પિતાએ જ પોતે પોતાના પુત્રની હત્યા કરી હોવાની આશંકા છે. સીસીટીવી ફુટેજમાં દેખાતા […]

અમદાવાદમાં ગરીબોનો સ્વાંગ રચી ગાંજાના જથ્થા સાથે 4 લોકો ઝડપાયા,ત્રણ આરોપીઓ વોન્ટેડ

અમદાવાદ શહેરમાં ડ્રગ્સનો કાળો કારોબાર દિવસેને દિવસે વધી રહ્યો છે. જેમાં એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ દ્વારા અનેક ડ્રગ્સ પેડલરોને પકડી પાડવાના કિસ્સાઓ સામે પણ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ પેડલરો નવી નવી રિતોથી શહેરમાં ડ્રગ્સ પહોંચાડી રહ્યાં છે. ત્યારે એસઓજીએ પણ અમદાવાદમાં ગાંજો આપનાર સાત લોકોની ધરપકડ કરી જે આરોપીઓ ગરીબ હોવાનો સ્વાંગ […]

ગૂગલે પોતાના એક સોફ્ટવેર એન્જિનિયરને કર્યો બરતરફ

દુનિયાનું સૌથી મોટુ સર્ચ એન્જીન એટલે ગૂગલ. ગૂગલે 22 જુલાઈએ પોતના એક સીનિયર સોફ્ટવેર એન્જિનિયરને નોકરી પરથી નીકાળી દીધો હતો. જે ખરેખર ચોંકાવનારી બાબત છે. ઉલ્લેખનીય છે કે, ગૂગલે એક સોફ્ટવેર એન્જિનિયરને કાઢી મૂક્યો, જેણે કંપનીના AI ચેટબોટ LaMDA ને માનવ તરીકે વર્ણવ્યું હતું. કંપનીએ કાઢી મૂકેલા સોફ્ટવેર એન્જિનિયર બ્લેક લેમોઈન વિશે જણાવ્યું હતું કે તેણે […]

You cannot copy content of this page

Verified by MonsterInsights