શીલ પી.એસ.આઇ.વિ.કે.ઉજીયા કરી નવી પહેલ,મધ્યમ અને નાના પછાત વર્ગોના લોકો ને થયા આશિર્વાદ રુપ ઉપયોગી

0 minutes, 0 seconds Read

હાલમાં બહાર પાડવામાં આવેલ સરકારશ્રી તરફથી પોલીસ કોન્સ્ટેબલ અને પી.એસ.આઇ. ની ભરતી બહાર પાડવામાં આવી છે ત્યારે ઘણા અરજદારોને પોતાની મહેનતો સરુ કરી ભરતી ની તૈયારી ઓ માં લાગી ગયા છે તેમજ ઘર છોડી તૈયારી કરવા મોટા સીટીઓ માં ફિઝિકલ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરવા માટે ઘર છોડી બહાર સીટીઓ માં પ્રવેશ મેળવવ્યા છે ત્યારે માંગરોળ તાલુકાના સીલ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા પી.એસ.આઇ. વિ.કે.ઉજીયા એ નવી પહેલ કરી છે નાના અને મધ્યમ વર્ગના લોકો જે તૈયારી કરવા માટે મોટા ખર્ચા ઓ નથી કરી સકતા એ લોકોના બાડકો માટે સીલ ખાતે ક્લાસ અને ફિઝીકલી ટ્રેનીંગ આપવામાં આવસે ત્યારે પિ.એસ.આઇ વિ.કે.ઉજીયા એ આજે ગામડાઓ ની મુલાકાત લય તૈયારી કરતા અરજદારો સાથે મુલાકાત કરી આવનાર દિવસોમાં ક્લાસીસ અને ફિઝીકલી ટ્રેનીંગ લેવા માંગતા યુવાઓ તથા બહેનો ને જાગૃત કરવામા આવ્યા હતા અને માહીતી પ્રદાન કરી હતી

રિપોર્ટર: વસીમખાન બેલીમ માંગરોળ

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights