મેષ રાશિ (અ.લ.ઇ.)
સામાજીક સેવામાં રૂચી વધશે.
વહીવટી કામમાં નુક્સાનથી સંભાળવું.
સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે.
વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી.
વૃષભ રાશિ (બ.વ.ઉ.)
શેર સટ્ટાના કામકાજમાં લાભની સંભાવના.
પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે.
નાના મોટા રોકાણમાં લાભ થાય.
માનસિક ચિંતાથી દૂર રહેવું.
મિથુન રાશિ (ક.છ.ઘ.)
ધંધા નોકરીમાં ઉત્તમ તક મળે.
કુટુંબ પરિવારના સહયોગથી લાભ થાય.
દાંપત્યસુખમાં વૃદ્ધિ થાય.
લે-વેચના કામકાજમાં લાભની સંભાવના.
કર્ક રાશિ (ડ.હ.)
વ્યવસાયના કામમાં આવકમાં વૃદ્ધિ.
મશીનરીને લગતા કામકાજમાં ફાયદો.
ભાગીદાર પાર્ટનર સાથે યાત્રાના યોગ બને.
સકારાત્મક વિચારોથી સાથીઓનો સહયોગ.
સિંહ રાશિ (મ.ટ.)
વ્યવસાયમાં નવા કામ મળે.
સાથી કર્મચારી અને સહયોગીથી લાભ.
મા-બાપના આશીર્વાદથી અધૂરા કામ પૂરા થાય.
તબીયતની બાબતે સાચવીને કામકાજ કરવું.
કન્યા રાશિ (પ.ઠ.ણ.)
કોઈપણ પ્રકારની ઉધારી કરવી નહિ.
લેવડ દેવડ અને નાણા બાબતે સાચવવું.
મંગલપ્રસંગના કોઈ સારા સમાચાર મળશે.
નજીકના સગાવાહલાથી પરેશાની જણાય.
તુલા રાશિ (ર.ત.)
સ્વાસ્થ્યની બાબતે સાવધાની રાખવી.
ચંચળ સ્વભાવને સરળ બનાવો.
કારણ વગરની યાત્રાથી બચવું.
આપના કરેલા સારા કામની સરાહના થાય.
વૃશ્ચિક રાશિ (ન.ય.)
નોકરી ધંધામાં ધોખાઘડીથી બચવું.
સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો.
સાથી મિત્રોનો ઉત્તમ સહકાર મળે.
તબીયત બાબતે કાળજી રાખવી.
ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.
જવાબદારીવાળા કામમાં યશ મળશે.
લાપરવાહીથી કરેલા કામમાં નુક્સાન થશે.
જુના દર્દ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે.
મકર રાશિ (ખ.જ.)
સગા સ્નેહીજનોથી આર્થિક સહકાર મળશે.
કોઈપણ જાતના રોકાણ માટે સમય સારો નથી.
સાથીઓને મદદ કરવાથી પ્રસન્નતા વધશે.
ટેકનીકલ ક્ષેત્ર સાથે જોડાયેલાને લાભ જણાય.
કુંભ રાશિ (ગ.શ.ષ.સ.)
મિત્રો દ્વારા માનસિક વ્યથા અનુભવાશે.
પરિવારમાં મોટાની મીઠી નજરથી લાભ થશે.
નોકરી-ધંધામાં લાભ થશે.
ભાગીદારીથી મનમોટાવ જણાશે.
મીન રાશિ (દ.ચ.ઝ.થ.)
વાહન ચલાવવામાં કાળજી રાખવી.
વેપાર ધંધામાં મહેનત વધશે.
અંગત માણસો સાથે ઉધારીથી બચવું.
માનસિક અશાંતિનો અનુભવ થશે.