15 September 2021 : જાણો બુધવારનું રાશિફળ, કુંભ રાશિના લોકોને વેપાર વાણિજ્યમાં નવા વિચારો લાભ કરાવશે

મેષ રાશિ (અ.લ.ઈ.)

આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે.
પરિવારજનો સાથે થોડી ખેંચતાંણ રહેશે.
આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો.
કારણ વગરના ફાલતુ ખર્ચથી બચવું.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશે.
પરિવારમાં પરમ શાંતિ જળવાશે.
અચાનક તબીયત ના બગડે તેનું ધ્યાન રાખવું.
કામના બોજામાંથી મુક્ત થશો.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

માનસિક અશાંતિનો અનુભવ થશે.
કામકાજમાં સાધારણ તકલીફો રહેશે.
મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે.
સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થશે.

કર્ક રાશિ (ડ.હ.)

નાના મોટા રોકાણોમાં લાભ જણાશે.
નજીકના સબંધીઓથી સહયોગ મળશે.
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.
કરેલા કાર્યોમાં સફળતા મળશે.

સિંહ રાશિ (મ.ટ.)

શેર બજારમાં સારો લાભ મેળવશો.
શત્રુઓ ઉપર વિજય મેળવશો.
ધંધાના કામમાં સારો લાભ થશે.
પ્રમે સબંધોમાં તકલીફ જણાશે.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

અજાણ્યા સાથેનો વ્યવહાર નુક્સાન કરાવશે.
આવકમાં સાધારણ વધારો થશે.
પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે.
અકારણ ચિંતાથી કામ બગડશે.

તુલા રાશિ (ર.ત.)

સમજદારીથી કરેલા કામનો લાભ થશે.
જુના મિત્રોથી મુલાકાત થશે.
તબીયત માટે સારો સમય નથી.
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું.

વૃશ્ચિક રાશિ (ન.ય.)

કામકાજના સ્થળે મન પ્રસન્ન રહેશે.
શેરબજારમાં સારો લાભ થશે.
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે.
પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

વ્યવસાયમાં ઉત્તમ અવસર મળશે.
ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો.
કામકાજમાં મહેનતનું પ્રમાણ વધશે.
શત્રુપક્ષથી સાવધાની રાખવી.

મકર રાશિ (ખ.જ.)

સંપત્તિને લગતા કામકાજમાં લાભ થસે.
રોજગાર માટે નવા અવસરો પ્રાપ્ત થશે.
રાજકીય કામ ધ્યાનથી કરવું.
સંતાનની પ્રગતિથી મન પ્રસન્ન જણાશે.

કુંભ રાશિ (ગ.સ.શ.ષ.)

વેપાર વાણિજ્યમાં નવા વિચારો લાભ કરાવશે.
આપના આત્મબળમાં વધારો થશે.
જુની પરેશાનીમાંથી રાહત મળશે.
આવકના નવા સ્ત્રોત ઉભા થશે.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

પરિવારમાં કોઈની તબીયતની ચિંતા રહેશે.
કર્મક્ષેત્રમાં વિરોધીઓ પરેશાન કરશે.
પારીવારિક શાંતિ જણાશે.
જમીન વાહન વગેરે કાર્યોમાં સફળતા મળશે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights