Sun. May 19th, 2024

16 October 2021 : જાણો કેવો રહેશે આજનો દિવસ, આજે ખર્ચા કરવામાં સાવચેત રહો

By Shubham Agrawal Oct16,2021 #Rashifal

મેષ રાશિ (અ.લ.ઈ)

કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે
નોકરી-ધંધામા સારી તકો મળશે
કોઈપણ જાતના વ્યસનોથી દુર રહેવુ
સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે

વૃષભ રાશિ (બ.વ.ઉ)

મકાન વાહનને લગતા સુખમાં વધારો થશે
બચત કરી નાણાકિય વ્યય રોકશો
કુટુંબમાં સામાન્ય સ્વાર્થનો ભાવ જણાશે
કોર્ટ કચેરીના કામમાં સાવધાની રાખવી

મિથુન રાશિ (ક.છ.ઘ)શારિરીક અને માનસિક થાક અનુભવશો
આર્થિક પરિસ્થિતી સમતોલ કરી શકશો
નકારાત્મક વિચારોને મનથી દુર રાખો
ખાવા પિવામાં કાળજી રાખવી

કર્ક રાશિ (ડ.હ)

અસંતોષની લાગણી રહ્યા કરશે
આર્થિક પાસુ મજબૂત બનશે
સ્નેહી સ્વજનોની મુલાકાત પ્રસન્નતા આપશે
ગૃહસ્થજીવનમાં સાનુકુળતા જણાશે\

સિંહ રાશિ (મ.ટ)

સારા અને સાચા ખર્ચામાં ધનવ્યય થાય
વિદેશથી મોટા લાભની સંભાવના
ભાગીદારો સાથે મતભેદ જણાય
ક્રોધ ચંચળતા ઉપર સંયમ રાખવો

કન્યા રાશિ (પ.ઠ.ણ)

આવક જાવકનુ પ્રમાણ જળવાઈ રહેશે
દાપ્ત્યજીવનમાં શાંતિ જણાશે
આપના પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે
તણાવ અને ટેન્સનથી દુર રહેવુ

તુલા રાશિ (ર.ત)

હરિફાઈવાળા કામમાં વિજય થશે
કરેલી મહેનત ફળદાઈ બનશે
સાસરાપક્ષથી લાભ મળશે
વ્યર્થ દોડાદોડીથી દુર રહેવુ

વૃશ્ર્વિક રાશિ (ન.ય)

પારિવારિક જીવન સુખમય રહેશે
સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો
કામકાજમાં વૃદ્ધિ થશે
આવકના નવા સાધનો પ્રાપ્ત થશે

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ)

રોજગારીની નવી તકો મળશે
કામમાં આનંદની અનુભૂતિ થશે
ધાર્મિક કામમાં મન લાગશે
મોસાળ પક્ષે લાભ મળશે

મકર રાશિ (ખ.જ)

ધંધાકિય યોજનાઓ સફળ બનશે
મોટા ભાઈથી સહયોગ મળશે
કારણ વગરના વાદવિવાદથી બચવુ
આર્થિક લાભ સામાન્ય જણાશે

કુંભ રાશિ (ગ.શ.ષ.સ)

માનસિક સાધારણ પરેશાની રહેશે
કામકાજમાં નિષ્ફળતાથી બચવુ
ધંધાકિય સફળતામાં અવરોધ જણાશે
આર્થિક બાબતે સામાન્ય પરેશાની રહેશે

મીન રાશિ (દ.ચ.ઝ.થ)

વ્યકિતગત ઓળખાણ લાભ કરાવશે
નાના મોટા રોકાણ કરવામાં સમય શુભ છે
નોકરી ધંધામાં ઉન્નતિ જણાશે
તબિયત બાબતે અનુકુળતા જણાશે

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights