મેષ રાશિ (અ.લ.ઈ.)

કામકાજમાં પ્રસન્નતા જળવાઇ રહેશે
સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે
વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે
પરિવારના સુખમાં વધારો થશે

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

સહકારી સરકારી કામમા સફળતા મળશે
નવા કરેલા કાર્યો ફળદાઇ બનશે
નોકરી બાબતે સારા સમાચાર મળશે
ધંધામાં લાભ મેળવી શકશો

મિથુન રાશિ (ક.છ.ઘ.)

કામમાં નિરાશાનો અનુભવ થશે
સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે
ઇષ્ટમીત્રોનો સહયોગ મળશે
ધર્મપ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે

કર્ક રાશિ (ડ.હ.)

જીદ્દી સ્વભાવના કારણે માનસિક ચિંતા જણાશે
આર્થિક બાબતોમાં સારો સુધારો જણાશે
સેવાકિય પ્રવૃતિથી મન પ્રસન્ન જણાશે
વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે

સિંહ રાશિ (મ.ટ.)

દાંપત્યજીવનમાં અણબનાવોથી તકલીફ જણાશે
સંતાનોને માટે નવુ કરવાની ઉત્તમ તક મળશે
શુભ કાર્યોમાં સફળતા મળશે
નોકરીમાં બઢતીની તકો મળશે

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

ધંધાકિયકામકાજમાં સફળતા મળશે
પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો
આત્મવિશ્વાસમાં વધારો થશે
ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે

તુલા રાશિ (ર.ત.)

ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે
ધંધામાં નવા સબંધોમાં નિરાશા જણાશે
નોકરીમાં નવી તકો મળશે
સંતાનપક્ષે શુભ સમાચાર મળશે

વૃશ્ચિક રાશિ (ન.ય.)

પરિશ્રમ પછી પણ કામ અધુરુ જણાશે
જુના સબંધો ખાસ સાચવી લેવા જરુરી છે
નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે
વ્યવસાયમાં સાધારણ ધનલાભ થશે

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

ભાગ્યબળથી અધુરા કામ પુરા થશે
રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે
જવાબદારીવાળા કાર્યોમાં ગતી આવશે
મન પ્રસન્ન અને દિવસ આનંદમાં પસાર થશે

મકર રાશિ (ખ.જ.)

વાદવિવાદવાળા કામથી બચવુ
આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે
ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે
પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે

કુંભ રાશિ (ગ.શ.ષ.સ.)

ભાઇ ભાંડુના સહકારથી કામમાં સફળતા મળશે
નોકરીની નવી ઓફર અને પૈસા કમાવાની તકો મળશે
સંતાનો સાથે સમય વિતાવી શકશો
પાડોશી સાથેના સબંધોમાં શાંતિ રાખવી

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

માનસિક તનાવ રહેવાની સંભાવના છે
કામમાં સાધારણ સફળતા મળશે
પ્રતિસ્પર્ધિઓથી સાવધાન રહેવું
નિરાશાથી દુર રહી ખર્ચ બાબતે સંભાળવુ

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page