Tue. Sep 17th, 2024

2nd August 2021 : જાણો સોમવારનું રાશિફળ, મીન રાશિના લોકોને આર્થિક અને માનસિક બાબતોમાં રહેશે મુશ્કેલી

મેષ રાશિ (અ.લ.ઇ.)

માનસિક શાંતિનો અહેસાસ થશે.
આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે.
નોકરીમાં પ્રગતિ જણાશે.
વ્યયસાયમાં ધનલાભ થાય.
માતાના આશિર્વાદથી ધનપ્રાપ્તિ થાય.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

માનસિક પરેશાની જણાશે.
કામમાં વધારે મહેનત કરવી પડશે.
ધંધામાં સામાન્ય ફાયદો જણાશે.
નાણાકિય તંગી અનુભવશો.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

કરેલો પુરુષાર્થ ફળદાઇ બનશે.
મોટા માણસોની ઓળખાણથી લાભ થાય.
પરેશાનીઓમાથી મુક્તિ મળે.
ધંધામાં નવી આવક મળે.

કર્ક રાશિ (ડ.હ.)

નવા કામકાજથી લાભ થાય.
નજીકના સબંધીથી સહયોગ મળશે.
પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે.
ધંધાકિય આવકમાં વધારો જણાશે.

સિંહ રાશિ (મ.ટ.)

કામકાજમાં વ્યવહારુ બનો.
ધીરજથી કામની શરુઆત કરવી.
પરિવારમાં વૈચારિક મતભેદ રહેશે.
માનસિક તનાવ જણાય.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

કામની સફળતા માટે સંઘર્ષ કરવો પડે.
સ્વજનોથી પરેશાની રહેવા સંભવ છે.
સંતાનોથી લારો લાભ જણાશે.
નાના મોટા રોકાણ માટે સાચવવુ.

તુલા રાશિ (ર.ત.)

અગત્યના કામને પ્રાધાન્ય આપો.
રોજગાર માટે નવી તકો વિચારો.
બુધ્ધી શક્તિનો ઉપયોગ કરી શકો.
મહેનત કરશો તો સારુ ફળ મળશે.

વૃશ્ચિક રાશિ (ન.ય.)

કરજમાંથી મુક્તિ અથવા રાહત મળે.
શેરબજારમાં સારો લાભ થશે.
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે.
યાત્રા પ્રવાસના કામથી લાભ થાય.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

સંતાન વિષયક તકલીફ જણાય.
મહત્વના કામમાં વિલંબ સુચવાય.
સ્વાસ્થ્ય બાબતે સાચવવુ.
વ્યવસાયમાં નવી તકો મળશે.

મકર રાશિ (ખ.જ.)

ધાર્મિક કામકાજમાં રુચી વધે.
માનસિક બેચેની રહ્યા કરે.
નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે.
ઘરમાં સામાન્ય અશાંતિ જણાય.

કુંભ રાશિ (ગ.શ.ષ.સ.)

આવડતના ઉપયોગથી લાભ થાય.
આર્થિક બાબતેમાં નવી તકો મળે.
ધારેલા કામકાજમાં સફળતા મળે.
વડીલો સાથે વૈચારિક અસમાનતા રહે.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

માનસિક અશાંતિ અનુભવશો.
ધન સંબંધી ચિંતા અનુભવશો.
ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું.
કામના પ્રમાણમાં ઓછું ફળ મળશે.

 

Related Post

Verified by MonsterInsights