Post Views: 1,603 વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં 3 વિકેટે મેચ જીતીને ઈતિહાસ રચ્યો હચો. ચોથી ઇનિંગ્સમાં 395 રનનો પીછો કરતાં ડેબ્યૂ મેન કાઈલ મેયર્સના અણનમ 210 રન વડે બાંગ્લાદેશને હાર આપી હતી. મેયર્સે તેની ઈનિંગમાં 20 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. મેયર્સ ડેબ્યુ ટેસ્ટની […]

Post Views: 919 ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં વિદેશી હસ્તીઓના ટ્વીટના જવાબમાં એકતાની વાત કરી હતી. સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર લખ્યું કે ભારતીય સંપ્રભુતાથી કોઈ પણ પ્રકારની સમજૂતી નહીં થાય અને વિદેશી તાકાતો તેનાથી દૂર રહે. તેંડુલકરે કહ્યું કે, ભારતના આંતરિક મામલામાં […]

Post Views: 918 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ મંગળવારે આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે વિજેતાઓના નામની જાહેરાત કરી. આ એવોર્ડ માટે ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટની પસંદગી કરવામાં આવી છે. પંતને સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામેની 97 અને બ્રિસ્બેનમાં અણનમ 89 રનની ઈનિંગ માટેના નામાંકન […]

Post Views: 918 વર્લ્ડ ક્રિકેટમાં બીસીસીઆઈનો દબદબો છે અને હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં પણ તેમની તાકાત વધી ગઈ છે. બીસીસીઆઈના સચિવ જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ બની ગયા છે. જય શાહે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નઝમુલ હુસૈનનું સ્થાન લીધું છે. બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરુણ સિંહે જય શાહને અભિનંદન આપતા લખ્યું […]

Post Views: 918 ભારત અને ઇંગ્લેંડ વચ્ચે 5 ફેબ્રુઆરીથી ચેન્નાઇમાં ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઇ રહ્યો છે. ચાર ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નાઇના એમએ ચિદમ્બરંમ સ્ટેડીયમમાં રમાનારી છે. ભારતીય ટીમના ઉપકપ્તાન અજીંક્ય રહાણે, રોહિત શર્મા અને શાર્દુલ ઠાકુર ચેન્નાઇ પહોંચી ચુક્યા છે. ટીમના કેપ્ટન વિરાટ કોહલી સહિતના બાકીના […]

Post Views: 921 IPL 2021 ના માટે ટીમોએ પોતાના જે ખેલાડીઓને રિટેન કરવાના હતા તે કરી લીધા છે. જેમને રિલીઝ કરવાના છે, તેને કરી પણ લીધા છે. હવે જે ખિલાડીઓ રિલીઝ કર્યા છે, તેમની બોલી ફેબ્રુઆરી માસ માં થનારા ઓક્શનમાં લગાવવામાં આવશે. 14 મી IPL સિઝને માટે ખેલાડીઓનુ ઓકશન ભલે […]

Post Views: 917 ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ના ફેબ્રુઆરીમાં થનાર મિની ઓક્શન પહેલાં હરભજન સિંહનો ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK) સાથેનો સફર સમાપ્ત થઈ ગયો છે. ભજ્જીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી. 40 વર્ષીય ઓફ-સ્પિનર છેલ્લા 2 વર્ષથી ચેન્નાઈ સાથે જોડાયેલો હતો. પરંતુ IPL 2020માં વ્યક્તિગત કારણોસર રમ્યો નહોતો. ગઈ સીઝન […]

Post Views: 918 ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટની શ્રેણીમાં જીત મેળવ્યા પછી ટીમ ઇન્ડિયાની નજર ઇંગ્લેન્ડ સામે રહેશે. ઇંગ્લેન્ડ સામે પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને ઇશાંત શર્માની વાપસી થઈ છે. જોકે ઇજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજા અને હનુમા વિહારીને ટીમમાંથી બહાર છે. […]

Post Views: 924 બ્રિસબેનના મેદાનમાં ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટીમ ઇન્ડિયાએ અભિનંદન આપતા કહ્યું કે મેદાન પર ખેલાડીઓમાં જબરજસ્ત જોશ અને ઝનૂન જોવા મળ્યો. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 2-1થી શ્રેણી જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતે અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 3 […]

Post Views: 916 બ્રિસબેન ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં મોહમ્મદ સિરાજે કહેર વરસાવ્યો અને પાંચ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. સિરાજે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં માર્નસ લાબુશેન, મેથ્યુ વેડ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડને આઉટ કર્યા. પોતાની ટેસ્ટ કરિયરમાં પ્રથમવાર સિરાજે 5 વિકેટ હૉલ કરવાની કમાલ કરી બતાવી. પોતાની […]