નેપાળની મહિલા ક્રિકેટ ટીમ માત્ર ૮ રનમાં જ ઓલઆઉટ

અંડર-૧૯ વર્લ્ડ કપની ક્વોલિફાયર મેચમાં યુએઈ સામે નેપાળની મહિલા ક્રિકેટ ટીમ માત્ર ૮ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે યુએઈની ટીમે માત્ર સાત જ બોલમાં વિના વિકેટે જીત હાંસલ કરી હતી. ટી-૨૦ મેચમાં માત્ર ૯.૨ ઓવરમાં જ પુરી થઈ ગઈ હતી. મલેશિયાના બાંગીમાં રમાયેલી મહિલા ટી-૨૦માં નેપાળની ટીમ પ્રથમ બેટિંગ કરતાં ૮.૧ ઓવરમાં ૮ […]

You cannot copy content of this page

Verified by MonsterInsights