વલસાડમાં મેઘરાજાની એન્ટ્રી, અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારે જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, તો અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો […]

Verified by MonsterInsights