Earthquake : મોડી રાત્રે કચ્છની ધરા ધ્રૂજી

ભુજ : ઝોન 5માં કચ્છ વિસ્તાર અનેક નાના-મોટા આંચકાઓ સાથે સમયે સમયે ધ્રૂજતો રહ્યો છે. 2001 ના ભુકંપ પછી શરૂ થયેલા આફ્ટરશોકની સંખ્યા હજારોની સંખ્યાને વટાવી ગઈ છે. ત્યારે આજે કચ્છની ધરા ધ્રૂજી ઉઠી હતી. ગુજરાતના કચ્છ વિસ્તારમાં સમયાંતરે નાના-મોટા આંચકા અનુભવાય છે. શનિવારે સવારે 1 વાગ્યાને 42 મિનિટે   કચ્છના લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યો […]

ભુજ માં વરસાદ માહોલ વચ્ચે ભૂકંપના આંચકા અનુભવાય, લોકોમાં ભયનો માહોલ

ગુજરાતના કચ્છ વિસ્તારમાં સમયાંતરે નાના-મોટા ભૂકંપના આંચકા અનુભવાય છે. આજે બપોરના 3.46 મિનિટે ભુજની ધરા ધ્રૂજતા લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યો હતો. જોકે, ભૂકંપની તીવ્રતા કેટલી હતી તે જાણી શકાયું નથી. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીની વચ્ચે એક તરફ વરસાદ પડી રહ્યો છે. ત્યારે, વરસાદી વાતાવરણમાં ભૂકંપમાં ધરા ધ્રૂજી રહી છે. ભૂકંપ ઝોન 5માં […]

લોક ગાયિકા ગીતા રબારીને ઘરે રસીકરણ અંગે વિવાદ, આરોગ્ય કાર્યકરને નોટિસ

જ્યારે કચ્છના કોયલ તરીકે દેશ-વિદેશમાં પ્રખ્યાત થયેલા માઘપરના એક લોક ગાયિકા તેના ઘરે ગયા હતા અને આરોગ્ય કાર્યકર દ્વારા તેને રસી અપાઇ હતી. ભુજ : જ્યારે કચ્છના કોયલ તરીકે દેશ-વિદેશમાં પ્રખ્યાત થયેલા માઘપરના એક લોક ગાયક તેના ઘરે ગયા હતા અને આરોગ્ય કાર્યકર દ્વારા તેને રસી અપાઇ હતી. લોકડાઉન દરમિયાન પણ, રાજ્યભરમાં ખુલ્લેઆમ કાયદાનું ઉલ્લંઘન […]

આજે સરહદી ખાવડા પંથકમાં વહેલી સવારે ભૂકંપ નો આંચકો અનુભવાયો

ગુજરાતના કચ્છ વિસ્તારમાં અવાર નવાર ભૂકંપના નાના મોટા આંચકા અનુભવાતા હોય છે. ત્યારે આજે સરહદી ખાવડા પંથકમાં વહેલી સવારે ભૂકંપ નો આંચકો અનુભવાયો હતો. ભૂકંપ ઝોન 5માં આવતો કચ્છ વિસ્તાર ધરતીકંપના અનેક નાના મોટા આંચકાઓથી સમયાંતરે કંપી રહ્યો છે. જેમાં 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા આફ્ટરશોકનો આંકડો હજારોની સંખ્યાને પાર પહોંચી જવા પામ્યો છે. […]

ભુજમાં 80 વર્ષ વટાવી ચૂકેલા દંપતીએ કોરોનાને મ્હાત આપીને હોસ્પિટલથી પરત ઘરે આવ્યા

ભુજમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 80 વર્ષ વટાવી ચૂકેલા દંપતીએ કોરોનાને મ્હાત આપીને હોસ્પિટલથી પરત ઘરે ફર્યા છે. ગુજરાતભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. બીજી લહેરમાં નવા પોઝિટિવ કેસોની સાથે સાથે મૃત્યુઆંક પણ વધ્યો છે. બીજી લહેરમાં બાળકો અને યુવાનો પણ ઝપેટમાં આવતાં 14 દિવસના નવજાત બાળકથી લઈને 35 વર્ષથી સુધીના […]

Verified by MonsterInsights