યાત્રી કૃપયા ધ્યાન દે! વાવાઝોડાની આગાહીને લઈને આ રૂટની ટ્રેનો રદ કરવામાં આવી

તે વાવાઝોડાને લઈને તંત્ર એકદમ એલર્ટ મોડ પર છે, ત્યારે રેલ્વે તંત્ર તરફથી પણ મહત્વના સમાચાર આવ્યા છે. ચક્રવાતને લઈને મુસાફરોની સલામતી અને ટ્રેનની કામગીરી માટે કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે તેમજ કેટલીક ટ્રેનોનો પ્રવાસ ટૂંકો કરી દેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે ના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરની યાદી મુજબ 17 અને 18 મેના […]

Verified by MonsterInsights