રસેલે ખરીદી એક મર્સિડીઝ કાર, પોતાની જાતને આપી ગિફ્ટ

IPL 2022 સમાપ્ત થયાને થોડા જ દિવસો થયા છે. ત્યારે IPLના વિસ્ફોટક ઓલરાઉન્ડરે હાલમાં જ એક મર્સિડીઝ કાર ખરીદી છે. ખાસ વાત એ છે કે આ ખેલાડીએ આ કાર પોતાને ગિફ્ટ કરી છે. આ ખેલાડી તેની ઝડપી બેટિંગ માટે જાણીતો છે. IPLની આ સિઝનમાં પણ આ ખેલાડીના બેટથી ઘણા રન જોવા મળ્યા હતા. ઈન્ડિયન પ્રીમિયર […]

You cannot copy content of this page

Verified by MonsterInsights