BIG NEWS / CTET પ્રમાણપત્રની માન્યતા સંબંધિત સૌથી મોટો સમાચાર, હવે આ ફાયદો થશે

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE) એ મંગળવારના રોજ કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષા (CTET) ની માન્યતા વધારી દીધી છે. તમને જણાવી દઈએ કે, CTET પ્રમાણપત્ર હવે આજીવન માટે માન્ય રહેશે. બોર્ડે રજૂ કરેલા મુદ્દા મુજબ આ પ્રમાણપત્રની માન્યતા અગાઉ 7 વર્ષ હતી. CTET પ્રમાણપત્ર લાઇફટાઇમ માટે માન્ય રહેશે નવા નિયમો અનુસાર, “નિયુક્તિ માટે TET ક્વોલિફાઇંગ સર્ટિફિકેટની […]

You cannot copy content of this page

Verified by MonsterInsights