ગુજરાતમાં સોમવારથી જનજીવન ફરીથી ધબકતુ જોવા મળ્યાં, રસ્તાઓ પર ફરી એ જ ભીડ જોવા મળી, ક્યાંક કોરોના ફરી ઉથલો ન મારે

ગુજરાતમાં સોમવારથી જનજીવન ફરીથી ધબકતુ જોવા મળ્યાં છે. અનલોક ગુજરાતમાં થોડી છૂટછાટ મળતા માર્કેટમાં ફરી એ જ ચહલપહલ જોવા મળી. કોરોના વાયરસની બીજી લહેરમાં સરકારે અનેક પ્રતિબંધોમાં ઢીલ આપી છે. આ સાથે જ સોમવારથી માર્કેટ અને ઓફિસોમાં ફરીથી રોનક આવી છે. ઓફિસો 100 ટકા સ્ટાફની સાથે ખૂલી ગઈ છે. સોમવારથી કોર્ટમાં પણ કામકાજ ફરીથી શરૂ […]

Gujarat Unlock ગુજરાતમાં કોરોનાની બીજી લહેરના કેસ ઘટતા, આજથી અમલમાં આવે તે રીતે ચાર મોટા ફેરફાર

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરના કેસ ઘટતા, આજથી અમલમાં આવે તે રીતે ચાર પ્રકારના ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. રાજ્યભરમાં આજથી તમામ સરકારી કચેરીઓ 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત થશે. કોરોનાની બીજી લહેરના કારણે સરકારે વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપીને 50 ટકા સ્ટાફ સાથે જ કચેરીઓ ચાલુ રાખી હતી. કેટલીક કચેરીઓ બીજી સુચના ના મળે ત્યા […]

Verified by MonsterInsights