ભારતનો સાઉથ આફ્રિકા સામે 82 રનથી વિજય

રાજકોટમાં રમાયેલી શ્રેણીની ચોથી ટી-૨૦માં ભારતનો સાઉથ આફ્રિકા સામે ૮૨ રનથી વિજય થયો હતો. ભારતે આ સાથે પાંચ ટી-૨૦ની શ્રેણીમાં ૧-૧થી બરોબરી મેળવી લીધી હતી. દિનેશ કાર્તિકના ૨૭ બોલમાં ૫૫ અને હાર્દિક પંડયાના ૩૧ બોલમાં ૪૬ રનનીમદદથી ભારતે છ વિકેટે ૧૬૯ રન નોંધાવ્યા હતા. અવેશ ખાને ૧૮ રનમાં ચાર વિકેટ ઝડપતાં સાઉથ આફ્રિકા ૧૬.૫ ઓવરમાં […]

ભારતે બીજી ટી-20 જીતવા માટે ઝડપી બોલર્સના પ્રદર્શનમાં કરવો પડશે સુધાર

ભારત અને દ.આફ્રિકા વચ્ચે બીજી ટી-20 મેચ રવિવારે કટકમાં રમાશે. પ્રથમ ટી-20 મેચ જીતી દ.આફ્રિકા 5 મેચની સીરિઝમાં 1-0થી આગળ છે. દિલ્હીમાં યોજાયેલી મેચમાં પંતની કેપ્ટન્સી અને ઝડપી બોલિંગ લયમાં ન જોવા મળી. એવામાં ભારતે બીજી ટી-20 જીતવા માટે ઝડપી બોલર્સના પ્રદર્શનમાં સુધાર કરવો પડશે. બીજી મેચમાં પ્રથમ મેચની ભૂલો થશે તો સીરિઝમાં આગળ કમબેક […]

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 મેચની સિરીઝ, 9 જૂનથી શરૂ થશે મેચ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ T20 મેચની સિરીઝ 9 જૂનથી શરૂ થવા જઈ રહી છે. તેવામાં રોહિત, વિરાટ અને બુમરાહની ગેરહાજરીમાં યુવા ટીમ મેદાનમાં ઉતરશે. તમને જણાવી દઈએ કે હિટમેન અને કોહલી વિના ભારતીય ટીમ 13 વર્ષ પછી ઘરેલૂ મેદાનમાં કોઈ T20 મેચ રમવા ઉતરી રહી છે. છેલ્લી વાર 12 ડિસેમ્બર 2009ના દિવસે આમ […]

You cannot copy content of this page

Verified by MonsterInsights