બાપ રે! તાલિબાન-ISI કનેક્શનની આશંકા, મુન્દ્રા બંદરેથી ઝડપેલા હેરોઈનની કિંમત 200000000000 ને પાર

કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી ડીઆરઆઈની ટીમે જપ્ત કરેલા 3,000 કિલો હેરોઈનની કિંમત હવે 21,000 કરોડ સુધી પહોંચી ગઈ છે. બીજી બાજુ, આ સમગ્ર હેરોઈનની દાણચોરીમાં શંકાની સોય તાલિબાન-આઈએસઆઈ જોડાણ સુધી જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મુન્દ્રા બંદરથી થોડા દિવસો પહેલા DRI ને બે શંકાસ્પદ કન્ટેનરોને અટકાવવાનો સમગ્ર મામલો સામે આવ્યો હતો. અફઘાનિસ્તાન અને ઈરાનથી […]

કચ્છ / ભુજના ઐતિહાસિક ભુજીયા ડુંગરની આસપાસ સફાઇ રાખવા તંત્ર સમક્ષ લોકોની માંગ

ભુજ ની ઓળખ સમાન ઐતિહાસિક ભુજીયો ડુંગર જ્યાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. જ્યાં મહત્વનો કહી શકાય તેવો સ્મૃતિ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. જેમાં એક તરફ વિકાસના કામ થઈ રહ્યા છે બીજી તરફ નગરપાલિકાની બેદરકારીને કારણે ભુજીયા ડુંગરની ફરતે ડમ્પીંગ સાઈડ તૈયાર થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. આ પર્યટન સ્થળે ફરવા આવતા […]

કચ્છ / પશ્ચિમ કચ્છના અનેક ગામોમાં વરસાદ નોંધાયો, લોકોએ રાહત અનુભવી

ગુજરાતના ચોમાસાની શરૂઆત થઈ છે . જેમાં રાજયના અનેક વિસ્તારોમાં પડી રહેલા વરસાદ બાદ પશ્ચિમ કચ્છ ના ગામોમાં પણ મેધમહેર થઈ છે. જેમાં કુકમા, રેહા, હાજાપર, કોટડા, ચકાર જેવા ગામોમાં વરસાદ પડ્યો છે. તેમજ હરૂડી અને રેહા સહિતના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. કચ્છના રાપર વિસ્તારમા પણ વરસાદ નોંધાયો છે. જ્યારે નખત્રાણા તાલુકાના નિરોણા, ઉગેડી […]

કચ્છ / સસ્તી જમીન આપવાના બહાને છેતરપિંડી, CID ક્રાઇમમાં થઈ ફરિયાદ

ગુજરાત રાજ્ય કચ્છમાં સૌથી મોટો જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. રાજ્યના કચ્છની 2 હજાર એકર જમીનમાં 20 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. જે મુજબ પ્રતાપજી ભવાનજી ઠક્કર નામના જમીન દલાલ પર અબડાસા અને લખપતમાં સસ્તી જમીન આપવાના બહાના હેઠળ છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. 2000 હજાર એકર જમીન માં 20 કરોડ રૂપિયા […]

વેક્સિન બાદ વધુ એક વિવાદ / ગુજરાતની જાણીતી ગાયિકા ગીતા રબારી અને ડાયરા આયોજક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

કચ્છ : કચ્છના રેલડીના ફાર્મ હાઉસ ખાતે લોકગાયક ગીતા રબારીના ડાયરાનું આયોજન કરાયું હતુ. જેને લઇને આયોજક સંજય ઠક્કર અને લોકગાયિકા ગીતા રબારી સામે પેડી પ્રસંગ વૈભવી ડાયરામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જોકે જેન્તી ભાનુશાળી હત્યા કેસમાં આરોપી જેન્તી ડુમરા પણ હાજર હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે લોકગાયક ગીતા રબારી ફરી એકવાર વિવાદમાં આવી […]

ગુજરાતની જાણીતી ગાયિકા નિયમો પર નિયમો તોડી રહી છે, ટોળું ભેગુ કરીને કર્યો ડાયરો

કચ્છ : લોક ગાયિકા ગીતા રબારી કોરોના સમયગાળામાં એક પછી એક વિવાદ ઉભા કરી રહી છે. તાજેતરમાં ઘરે રસીકરણ માટે હેલ્થ વર્કરને બોલાવવાના વિવાદ બાદ ગીતા રબારી ફરી વિવાદમાં આવી છે. કચ્છના રેલડીના ફાર્મ હાઉસમાં 250 થી વધુ લોકો ડાયરામાં જોડાયા હતા. રસીકરણ અંગેનો વિવાદ હજી તાજો છે. ત્યાં ફરી ગીતા રબારીએ વડઝરની જેમ અહીં […]

કચ્છ : લોકગાયિકા ગીતા રબારીના ઘરે જઇને રસી આપનાર મહિલા કર્મચારી બદલી કરાઈ

લોકગાયિકા ગીતા રબારીને ઘરે કોરોના રસી આપવાના વિવાદમાં મહિલા કર્મચારીની બદલી કરવામાં આવી છે. ગુજરાતમાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમમાં લોકોને સરકારે નક્કી કરેલા રસીકરણ કેન્દ્રમાં જઇને રસી લેવાની હોય છે. પરંતુ લોકગાયિકા ગીતા રબારીએ તેના ઘરે રસી લીધી હતી. ગીતા રબારીએ કોરોના રસી લીધા હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેને લઈને મોટો […]

કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં પાણીની ભારે તંગી, 1 મહિનાથી પાણી નહીં મળવાના આક્ષેપ

કચ્છના લખપત તાલુકામાં પીવાના પાણીની સમસ્યા જટિલ બની છે. ગામના આગેવાનો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ પાણી અપાતું નથી તેવી રાવ ઉઠી છે. કચ્છ: કચ્છના લખપત તાલુકામાં પીવાના પાણીની સમસ્યા જટિલ બની છે. એવી રાવ છે કે ગામના આગેવાનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પાણી મળતું નથી. છેલ્લા એક મહિનાથી પાણી મળતું ન હોવાથી […]

“મારું ગામ કોરોના મુક્ત ગામ” પહેલ શરૂ કરી આ ગામે તૈયાર કર્યો એડવાન્સ માસ્ટર પ્લાન, કોવિડ કેર સેન્ટર

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ૧૨૦૦-૧૩૦૦ વસ્તી ધરાવતા મોટા અંગિયા ગામે કચ્છના અન્ય ગામડાઓ તેમજ લોકોને એક નવી રાહ ચીંધી છે. કોરોના મહામારીનો પગપેસારો હવે ગામડાઓમાં પણ થઇ રહ્યો છે. ગામડાની રહેણીકરણી-પરંપરા વગેરે એવી છે કે લોકો એકબીજાના સંપર્કમાં વધુ આવતા હોય છે જેના કારણે ગ્રામીણ વિસ્તારો પણ સજાગ બને તથા કોરોનાને મ્હાત આપવા આગળ આવી […]

Verified by MonsterInsights