ખાસ જાણો હેલ્થ એક્સપર્ટનો જવાબ, ધોયા વગરના ગંદા માસ્ક પહેરવાના કારણે વધી રહ્યા છે Black Fungus ના કેસ?

ગુજરાત સરકારે રાજ્યમાં વધી રહેલા મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના વધતા કેસને જોતા મોટો નિર્ણય કર્યો છે. હવે તેને મહામારી જાહેર કરી દેવામાં આવી છે. આ સિવાય દેશના અનેક ભાગોમાં આ બ્લેક ફંગસે કહેર વર્તાવ્યો છે. ત્યારે શું બ્લેક ફંગસના વધતા કેસનો માસ્કની સ્વચ્છતા સાથે કોઈ સંબંધ છે? જેના પર વિશેષજ્ઞોમાં મતભેદ પ્રવર્તાઈ રહ્યા છે. […]

જાણો… મ્યુકોરમાઈકોસિસની તમામ માહિતી અને તેનું નિદાન

મ્યુકોરમાઈકોસિસથી રક્ષણ મેળવવા તકેદારીના ભાગરૂપે રોગ વિષે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી જાગૃતતા કેળવવી આવશ્યક છે. પરંતુ હવે રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસ નામની જટિલ બીમારીએ માથું ઊંચક્યું છે. મ્યુકોરમાઈકોસિસ રોગના કેસો રાજ્યમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, મોરબી સહીતના શહેરોમાં જોવા મળ્યા છે. આ રોગના દર્દીઓને સમયસર સારવાર આપવામાં ના આવે તો તેના ચહેરાનાં અનેક ભાગોને ઈજા પહોંચી શકે છે. […]

Verified by MonsterInsights