Vapi બગીચામાં ઉર્જા આપતું સોલાર ટ્રી નિર્મિત કર્યું, નગરપાલિકાનો નવતર પ્રયોગ

વિશ્વના દેશોમાં સૌરઉર્જાની બોલબાલા વધી રહી છે.રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ સૌરઉર્જા પર ભાર મૂકી રહી છે.ત્યારે સૌરઉર્જાના શ્રેષ્ઠ ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે વાપી નગરપાલિકાએ. જેમાં વાપી નગરપાલિકાએ નવતર પ્રયોગ કરી બગીચામાં ઉર્જા આપતું સોલાર ટ્રી નિર્મિત કર્યું છે. આપની માટે કદાચ સોલાર ટ્રી નામનો શબ્દ નવો હશે.પરંતુ આપને જાણીને આનંદ થશે કે […]

વાપીની ચલા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.એલ.દાફડા લાંચ લેતા ઝડપાયા

વાપીની ચલા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.એલ.દાફડા લાંચ લેતા ઝડપાયા છે. વલસાડ ACB ની ટીમે રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પીએસઆઇ કક્ષાના અધિકારી લાંચ પ્રકરણમાં ભેરવાતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે. પીએસઆઇ દાફડાએ ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે 4 લાખ અગાઉ લઈ લીધા હતાં. જ્યારે બાકીની 1 લાખની રકમ સ્વીકારતા ACB એ […]

વાપીમાં કેટલાક સમયથી ધૂમ સ્ટાઈલથી બાઈક પર આવીને, એક ગેંગ સૂમસાન રસ્તા પર પસાર થતા વૃદ્ધો અને મહિલાઓ ભારે પરેશાન, સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ જતા હતા

ઔદ્યોગિક નગરી વાપીની અને આસપાસના વિસ્તારમાં જાહેર રસ્તા ઉપરથી પસાર થતી મહિલાઓના ગળામાંથી મંગળસૂત્ર અને સોનાની ચેઇન ખેચીને તરખાટ મચાવતી એક રીઢા ગુનેગારોની ગેંગને વલસાડ જિલ્લા એસ.ઓ.જી પોલીસે દબોચી લીધી છે. વાપીમાં કેટલાક સમયથી ધૂમ સ્ટાઈલથી બાઈક પર આવીને વાપીમાં કેટલાક સમયથી સૂમસાન રસ્તા પર પસાર થતા વૃદ્ધો અને મહિલાઓ ભારે પરેશાન હતા. એક બાઈક […]

સ્વાદ અને સુગંઘ ન આવતા આદિવાસી પરિવાર ભૂવા પાસે લઈ ગયો, જીભ અને કપાળે ડામ આપતા 25 વર્ષીય યુવકનું મોત નીપજ્યું

સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ દાનહમાં મોરખલ પાસે ફલાંડી ગામમાં રહેતો એક યુવકને સ્વાદ અને સુગંધ ન આવતા કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. પરંતુ અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતો પરિવાર યુવકને ડોક્ટરની પાસે લઈ જવાને બદલે સારવાર માટે એક ભૂવા પાસે લઈ ગયો હતો. ભૂવાએ દર્દીના ડામ મૂકતા યુવકનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે સ્થાનિક ડોક્ટરે જણાવ્યું […]

Verified by MonsterInsights