બનાસકાંઠા : મઘાભાઈ પટેલ નામના શખ્સે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને ભાજપના દિગ્ગજ નેતાનો સેક્સ વિડીયો 15 ઓગષ્ટે વાયરલ કરવાની ધમકી આપી છે, જેથી ખળભળાટ મચી ગયો છે.
મઘાભાઈ પટેલ નામના વ્યક્તિએ જણાવ્યું કે, જેને લોકો ભગવાન સમાન માને છે, એ નેતા પાલનપુરના સર્કિટ હાઉસમાં રંગરલીયા માણતા પકડાયા છે.
મઘાભાઈ પટેલ નામના શખ્સે કહ્યું કે આ વિડીયો 2017નો છે અને અન્ય લોકોએ તેમને આય્પો છે.
જો કે તેમણે આ નેતાનું નામ જાહેર કર્યું નથી અને એવું કહ્યું કે 15 ઓગષ્ટે 12:44 વાગ્યે સોશિયલ મીડિયા પર આ નેતાનો સેક્સ વિડીયો જાહેર કરશે.