કચ્છ: ભારતીય બનાવટની પિસ્ટલ બંદુક સાથે 1 શખ્સને લાકડીયા પોલીસે ઝડપી પાડ્યો.

0 minutes, 0 seconds Read

કચ્છ: લાકડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ એન દવે તથા સ્ટાફનાં અધિકારીઓ પેટ્રોલિંગમા હતા ત્યારે બાતમીના આધારે ભારતીય બનાવટની પિસ્ટલ બંદુક સાથે આરોપી ભીખા હરજી કોલીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સફળ કામગીરીમાં લાકડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ એન દવે, તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રશેખર એસ દવે, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રદીપકુમાર ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ દિલીપ ચૌધરી, લક્ષ્મણસિંહ ઝાલા, વગેરે જોડાયાં હતાં.

અહેવાલ: પંકજ જોષી કચ્છ

author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights