Wed. Sep 11th, 2024

રાજકોટના ઉપલેટા તાલુકામાં રસ્તાની હાલત ખરાબ, 5 ગામડાઓને જોડતો રસ્તો 8 વર્ષથી બિસ્માર

રાજકોટના ઉપલેટા તાલુકામાં રસ્તાઓની હાલત બિસ્માર થઈ છે. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 5 ગામોને જોડતો રસ્તો 8 વર્ષથી બિસ્માર હાલતમાં છે. નિવાસીઓએ આ મામલે રજૂઆત કર્યા છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

Related Post

Verified by MonsterInsights