રાજકોટમાં કાઠિયાવાડી ભોજન અને ગાંઠિયા સહિતના નાસ્તાનો ચટકો ભારતીય ટીમના ખેલાડીઓ લેશે

રાજકોટના ખંઢેરી ક્રિકેટ ગ્રાઉન્ડમાં આગામી 17 જૂનના ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ક્રિકેટ જંગ જામશે. રાજકોટના ક્રિકેટ રસિકોમાં ક્રિકેટ ફિવર જોવા મળી રહ્યો છે. આવતીકાલે 15 જૂનના વાયઝેગ થી સ્પેશ્યલ ચાર્ટર ફ્લાઈટમાં સાંજે 4 વાગ્યે બન્ને ટિમો રાજકોટ એરપોર્ટ પર પહોંચશે. ખેલાડીઓનું રાજકોટમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવશે. ભારતીય ટીમના ખેલાડીઓ માટે કાલાવડ રોડ પર સયાજી હોટલમાં સ્યુટ […]

રાજકોટ : એક વ્યક્તિનું મૃત્યુ ત્રણ ઘાયલ, રાજકોટના જસદણ નજીક કાર અકસ્માત

રાજકોટના જસદણ પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ ઘટના વિરનગર ગામ નજીકની છે. જ્યાંથી પસાર થઈ રહેલા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને કાર પલટી મારી ગઈ હતી. આ કાર પલટી ખાઈને રોડ નજીક આવેલા ખેતરમાં ખાબકી હતી. આ કારમાં 4 લોકો સવાર હતા. જેમાંથી એક વ્યકિતનું મોત થયું છે. જ્યારે 3 લોકોને […]

રાજકોટ / નાદુરસ્ત તબિયતનું આપ્યું કારણ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી હિતેશ વોરાનું રાજીનામું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં નવા પ્રમુખ આવી રહયાની ચર્ચા વચ્ચે જિલ્લાનાં સંગઠનનાં માળખામાં પણ આગામી દિવસોમાં મોટા ફેરફાર આવી રહયા છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદેથી હિતેશ વોરાએ રાજીનામુ આપી દેતા નવા પ્રમુખ માટે શોધ શરુ કરવામાં આવી છે. અમિત ચાવડાને મોકલેલા રાજીનામા પત્રમાં હિતેશ વોરાએ જણાવ્યું છે કે, મારી તબિયત સારી ન રહેવાથી હું પક્ષ માટે […]

ભરતીમાં ભલામણો માટે વોટ્સઅપ ગ્રૂપ બનતા NSUIનો વિરોધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીનો વિવાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની નિમણુકમાં વ્હાલા દવલાંની નીતિ હોવાનો આક્ષેપ લાગ્યો છે. જેને લઈ NSUIએ સૌરાષ્ટ્ર યુનિ.માં કુલપતી અને ઉપકુલપતી સમક્ષ રજૂઆત કરી વિરોધ દાખવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિ.માં અધ્યાપકોની કરાર આધારિત ભરતીમાં ભાજપના સભ્યોએ ખાસ વોટ્સઅપ ગ્રુપ બનાવી સંકલનના નામે ભલામણો કરી હોવાની ચર્ચા હતી. અને 25 ભવનમાં 88 અધ્યાપકોની ભરતીને મામલે 12 અલગ […]

આજે રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 94. 64 ટકા જેટલું મતદાન નોંધાયું

રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીનું આજે પરિણામ આવશે. આજે માર્કેટ યાર્ડની ચૂંટણીમાં મતગણતરી થશે. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 94.64 ટકા મતદાન નોંધાયું. મતદારોએ કુલ 583 પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કુલ 616 મતદારો નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગોંડલ માર્કેટયાર્ડમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા યથાવત રહેશે. વેપારી વિભાગની 4 બેઠક બિનહરીફ […]

રાજકોટ / ગોંડલ, જુનાગઢ અને પોરબંદરથી આવતી એસટી વિભાગ દ્રારા મુસાફરી ભાડામાં વધારો

રાજકોટના ગોંડલ ચોકડી ખાતે સિક્સલેન ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે આ માટે વહિવટી વિભાગ દ્રારા ૧ વર્ષ સુધી ગોંડલ ચોકડી ખાતે ડાયવર્ઝન કરવામાં આવ્યું છે.શહેરમાં પ્રવેશવા માટે ૯ કિલોમીટરના ડાયવર્ઝનને કારણે એસટી વિભાગ દ્રારા ભાડામાં વધારો કર્યો છે. એસટી વિભાગ દ્રારા લોકલ બસોમાં ૮ રૂપિયા સુધી અને એક્સપ્રેસ બસોમાં ૧૨ રૂપિયા સુઘીનો વધારો કરવામાં આવ્યો […]

RAJKOT : 40 વર્ષ બાદ પ્રથમ વખત જેતપુર યાર્ડ બિનહરીફ થયું, Jetpur APMCની ચૂંટણીમાં તમામ 16 બેઠકો બિનહરીફ

RAJKOT : રાજકોટ માર્કેટ યાર્ડની પ્રતિષ્ઠાજનક ચૂંટણીમાં સહકારી ક્ષેત્રમાં દબદબા વિશે તાકાતનાં પારખા થઈ ગયા બાદ હવે જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (Jetpur APMC)ની ચૂંટણી બીનહરીફ થઈ છે. 16 બેઠકો માટે 17 ફોર્મ ભરાયા હતા. પરંતુ તેમાંથી એક પાછુ ખેંચાતા જેતપુર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કુલ 16 બેઠકો બિનહરીફ થઇ છે. જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ […]

રાજકોટ : પોલીસે સ્થળ શોધી કાઢ્યુ, રાજકોટમાં હોટલમાં ડાન્સ મામલે તપાસ શરૂ

રાજકોટના યાજ્ઞિક રોડ પરની હોટલમાં યુવતીના ડાન્સ અંગે પોલીસ વિભાગે તપાસ શરૂ કરી છે. જેમાં એ ડિવિઝન પોલીસ મથકમાં જાણવા જોગ ગુનો દાખલ કરાયો છે. રાજકોટ પોલીસના DCP મનોહરસિંહ જાડેજાએ કહ્યું કે, જે સ્થળેથી વીડિયો ઉતારવામાં આવ્યો હતો તે સ્થળ પોલીસે શોધી કાઢ્યુ છે. વીડિયો બનાવનાર વ્યક્તિને શોધીને વીડિયોની તપાસ પણ કરવામાં આવશે. જોકે, નક્કર […]

રાજકોટ / સોશિયલ મીડિયામાં શિક્ષકનો આ વિડીયો થયો વાયરલ, શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના આવી સામે

રાજકોટથી શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે રાજકોટની એક ખાનગી સ્કૂલનો વિડીયો તાજેતરમાં વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવે છે. માહિતી પ્રમાણે આ વિડીયો નાનામવા રોડ પર આવેલી ગાંધી સ્કૂલનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં […]

જાણો એવું તો શું કર્યું હોસ્પિટલે કે, રાજ્ય સરકારે કરી સન્માનિત : રાજકોટ સિવિલ હોસ્પિટલની સિદ્ધિ

રાજકોટની સિવિલ હોસ્પિટલે નવી સિદ્ધિ મેળવી છે. સરકારની આયુષ્માન ભારત યોજનાને ત્રણ વર્ષ પૂરા થયા છે. ત્યારે રાજ્ય સરકારે રાજકોટની સિવિલ હોસ્પિટલને આયુષ્માન કાર્ડની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવોર્ડ આપ્યો છે. જી હા સિવિલ હોસ્પિટલને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. કેમ કે રાજકોટ સિવિલ દ્વારા ત્રણ વર્ષમાં છ હજારથી વધારે આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા છે. […]

You cannot copy content of this page

Verified by MonsterInsights