દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષક કર્મચારી ઓ ના પડતર પ્રશ્નો ની રજુઆત માટે ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારાને આવેદન પત્ર આપવામા આવ્યુ
દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના મંત્રી હીતેશકુમાર પારગી, ફતેપુરા તાલુકા શિક્ષક સંઘ ના પ્રમુખ બી. આઈ. પટેલ,તેમજ મહામંત્રી વિમલભાઈ પારેખ, હેમંતભાઈ આમીન અને ઉપપ્રમુખ પી. પી. કટારા, ભરતભાઈ ખડિયા, ધિંગા સાહેબ, રાઠોડ સાહેબ, તેમજ કારોબારી સમિતિના સભ્યોએ અને શિક્ષકગણ દ્વારા આવેદપત્ર આપવામાં આવ્યું છે.