Fri. Sep 20th, 2024

હૈતીમાં હજારો ઘર કાટમાળમાં ફેરવાયા,સેંકડો લોકો બન્યાં બેઘર

કેરેબિયન દેશ હૈતીમાં આવેલા સતત બે ભૂકંપે તબાહી સર્જી છે. ભૂકંપને લીધે અત્યાર સુધીમાં અંદાજે 1300 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 2800થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યાં છે. આ ઉપરાંત 2800થી વધુ ઘર કાટમાળમાં ફેરવાયા છે. જેને કારણે હજારો લોકો બેઘર બન્યાં છે.

તેટલું જ નહીં, હોસ્પિટલોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાથી લોકો બહાર ખુલ્લામાં જ સારવાર લેવા મજબૂર બન્યાં છે. હાલ ત્યાં કાટમાળ નીચે દબાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે, તદ્ઉપરાંત લોકોને ફૂડપેકેટ્સ સહિતની મદદ કરવામાં આવી રહી છે. આવો ભૂકંપે સર્જેલી તારાજી તસવીરોમાં જોઈએ.

દૂર દૂર સુધી ચારેબાજુ માત્ર કાટમાળ જ ફેલાયેલો દેખાઈ રહ્યો છે.

લોકોને રેસ્ક્યૂ કરી સારવાર આપવામાં આવી રહી છે.

લેસ કેયસમાં આવેલા પ્રાચીન ચર્ચને પણ ભૂકંપથી નુકસાન પહોંચ્યું છે.

બચાવ કામગીરી કરતો કર્મચારી પણ લાચાર બનીને મદદ માગતો દેખાઈ રહ્યો છે

હજારો લોકો લાપતા હોવાથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

જવાનો લોકોને બચાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

કાર પર કાટમાળ પડતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

ઘર પડવાથી હજારો લોકો બેઘર બન્યાં છે.
ઘર પડવાથી હજારો લોકો બેઘર બન્યાં છે.
હાલ ઇજાગ્રસ્તો બહાર ખુલ્લામાં સારવાર લેવા મજબૂર બન્યાં છે.

ભૂકંપમાં ધરાશયી થયેલા મકાનની હાલત તસવીરમાં જોઈ શકાય છે.

મોટાપ્રમાણમાં ઇમારતોને નુકસાન થયું છે.
મોટાપ્રમાણમાં ઇમારતોને નુકસાન થયું છે.
તૂટેલા મકાનને જોઈ રહેલા લોકો
તૂટેલા મકાનને જોઈ રહેલા લોકો
ચારેબાજુ કાટમાળ જ કાટમાળ વિખેરાયેલો જોવા મળે છે.

હજારો લોકો મકાનની નીચે દટાયેલા હોવાની આશંકા છે.

વૃક્ષો પડવાથી ઘણા રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.

ચારે દિશામાં વિનાશ વિખરાયેલો જોવા મળી રહ્યો છે.

Related Post

Verified by MonsterInsights